Radhika seth: વ્હાઈટ કલરના ડ્રેસમાં રાધિકાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Radhika seth: વ્હાઈટ કલરના ડ્રેસમાં રાધિકાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
રાધિકા શેઠ
1/8
બોલીવૂડ અભિનેત્રી રાધિકા શેઠ ફરી એક વખત પોતાની ઈનસ્ટાગ્રામ તસવીરોને લઈ ચર્ચામાં છે. રાધિકાએ વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
એક્ટ્રેસ રાધિકા શેઠ સોફા પર બેસી વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/8
એક્ટ્રેસનો આ કાતિલ અંદાજ વાયરલ થયો છે.
4/8
ચાહકો પણ રાધિકાની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
5/8
આ પ્રથમ વખત નથી જ્યારે રાધિકાએ આ પ્રકારની બોલ્ડ તસવીરો શેર કરી હોય એક્ટ્રેસ આ પહેલા પણ બોલ્ડ તસવીરો શેર કરી છે.
6/8
રાધિકા વેબ સીરીઝ કોલ માય એજન્ટમાં જોવા મળી હતી. અભિનેત્રીની એક્ટિંગના વખાણ થાય છે.
7/8
રાધિકા તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
8/8
(તમામ તસવીરો રાધિકા શેઠ ઈન્સ્ટાગ્રામ)
Published at : 10 Feb 2023 08:11 PM (IST)