Radhika seth: એક્ટ્રેસ રાધિકા શેઠનો પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

Radhika seth: એક્ટ્રેસ રાધિકા શેઠનો પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

રાધિકા શેઠ

1/7
બોલીવૂડની જાણીતી અભિનેત્રી રાધિકા શેઠ તેના ગ્લેમરસ અંદાજથી ફરી એક વખત ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ પિંક શોર્ટ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
પિંક શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/7
ઈન્સ્ટાગ્રામ પર રાધિકાએ આ સુંદર તસવીરો પોસ્ટ કરી છે. ચાહકોને પણ એક્ટ્રેસનો આ અંદાજ પસંદ આવ્યો છે.
4/7
અલગ-અલગ અંદાજમાં રાધિકા શેઠે ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે.
5/7
રાધિકા 'કોલ માય એજન્ટ' વેબ સિરીઝ માટે જાણીતી છે. રાધિકા શેઠ બોલિવૂડમાં દેખાઈ અને લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું.
6/7
રાધિકાની તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રી બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે.
7/7
(તમામ તસવીરો રાધિકા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola