Radhika seth: વ્હાઈટ લૂકમાં રાધિકાનો બોલ્ડ અંદાજ, કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ
Radhika seth: વ્હાઈટ લૂકમાં રાધિકાનો બોલ્ડ અંદાજ, કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ
રાધિકા શેઠ
1/8
Radhika seth : બોલીવૂડ એક્ટ્રેસ રાધિકા શેઠ ફરી એક વખત તેના નવા લૂકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વ્હાઈટ આઉટફિટમાં રાધિકા શેઠે ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
2/8
એક્ટ્રેસ રાધિકા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
3/8
વેબ સિરીઝ કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ બોલિવૂડમાં જોવા મળી હતી અને તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
4/8
તાજેતરમાં અભિનેત્રી રાધિકા સેઠની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
5/8
દરેક વખતે પોતાની બોલ્ડનેસથી લોકોને પોતાની સુંદરતાથી મનાવી લેનારી અભિનેત્રી રાધિકા સેઠે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે.
6/8
આ તસવીરોમાં રાધિકા શેઠે વ્હાઈટ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ અને હોટ લાગી રહી છે.
7/8
કિલર લુક અને સેક્સી ફિગરથી અભિનેત્રી રાધિકા શેઠે ચાહકોને દિવાના બનાવ્યા છે.
8/8
આ પ્રથમ વખત નથી જ્યારે એક્ટ્રેસે આ પ્રકારની તસવીરો શેર કરી હોય આ પેહલા પણ તેણે હોટ તસવીરો શેર કરી છે.
Published at : 16 Jan 2024 10:22 PM (IST)
= 8">