રાજકુંદ્રા પોર્ન કેસ: એક્ટ્રેસ ગહના વરિષ્ઠની વધી મુશ્કેલી, પીડિતાએ ન્યૂડ સીન સાથે આ વાતનો કર્યો ખુલાસો

એક્ટ્રેસ ગહના વરિષ્ઠની વધી મુશ્કેલી

1/5
પોર્ન કન્ટેન્ટ કેસમાં રાજકુંદ્રાનો સપોર્ટ કરનાર એક્ટ્રેસ ગહના અને રોવ ખાનની મુશ્કેલી વધી છે. પોલીસે એ બંને પીડિતાનું નિવેદન લીધું છે, જે આ અશ્લિલ ફિલ્મની શિકાર બની બની હતી.
2/5
રાજકુંદ્રા કેસમાં લીધેલા આ બંને પીડિતાના નિવેદને પોલીસે જાહેર કર્યાં છે. જેમાં ગહના વરિષ્ઠ પર પણ જબરદસ્તી અશ્લિલ વીડિયો શૂટ કરાવવાનો આરોપ છે.
3/5
એકટ્રેસ ગહના વરિષ્ઠે પોલીસની પૂછપરછ દરમિયાન આરોપ લગાવતા કહ્યું કે, તેમને વેબ સીરિઝના શૂટના નામે મડ આઇલેન્ડ બોલાવવામાં આવી હતી અને દસ હજાર રૂપિયાની ઓફર અપાઇ હતી.ગહનાએ આરોપ લગાવ્યો કે, શૂટિંગ દરમિયાન મને જબરદસ્તી એક રૂમમાં લઇ જવાઇ હતી અને ત્રણ લોકોએ મારી સાથે ફિઝિકલ સંબંધ બાધ્યાં હતા
4/5
એક પિડીતાએ ગહના પર આરોપ લગાવતા કહ્યું કે, તેમને વેબસીરિઝના બહાને મડ આઇલેન્ડ બોલાવવામાં આવી હતી અને દસ હજારની ઓફર કરી હતી. અહીં એક રૂમમાં બોલાવીને ત્રણ લોકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું બાદ તેને નવા કપડાં અપાયા હતા અને શૂટ માટે જવા કહ્યું હતું પરંતુ પિડીતાએ આ માટે મનાઇ કરી હતી.
5/5
પીડિતાએ જણાવ્યાં મુજબ ગહનાએ ધમકાવતા કહ્યું હતું કે, શૂટિંગ પર લાખો રૂપિયા ખર્ચ થયા હતા અને જો તમે શૂટ નહીં કરો તો તમામ રકમ તમારે ચૂકવવી પડશે.
Sponsored Links by Taboola