Rakul Preet PHOTO: યલો બોડીકોન ડ્રેસમાં સુંદર લાગી રકુલ પ્રીત સિંહ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2024 02:31 PM (IST)
1
Rakul Preet PHOTO: રકુલ પ્રીત સિંહ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રકુલ પ્રીત સિંહ પણ તેના લુકના કારણે ચર્ચામાં છે. તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે.
3
રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો છે
4
આ અભિનેત્રીએ દક્ષિણ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે.
5
જ્યારે પણ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સ્ક્રીન પર આવે છે, ત્યારે દર્શકો તેના પરથી નજર હટાવી શકતા નથી.
6
અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં છે. હવે ફરી એકવાર અભિનેત્રીની સ્ટાઇલિશ સ્ટાઈલ જોવા મળી છે.