Rakul Preet Singh Pics: પ્રિન્ટેડ જમ્પસૂટ પહેલી બીચ પર એન્જોય કરી રહી છે રકુલ પ્રીત સિંહ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હાલમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. જ્યાંથી અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. રકુલની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હાલમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. જ્યાંથી અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. રકુલની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/8
રકુલ પ્રીત સિંહે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બીચ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.
3/8
આ તસવીરોમાં રકુલ પ્રિન્ટેડ જમ્પસૂટ પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે
4/8
અભિનેત્રીએ તેના બીચ લુકને ખૂબ જ સિમ્પલ રાખ્યો છે.
5/8
આ ફોટામાં રકુલ બીચ સાઇડ રેસ્ટોરન્ટમાં તેના ફૂડની મજા લેતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
6/8
આ સુંદર તસવીરો શેર કરતી વખતે રકુલે કેપ્શનમાં લખ્યું- 'મેજિક લાઈટ..મેજિક મોમેન્ટ..'
7/8
રકુલ પ્રીત સિંહ છેલ્લે ફિલ્મ 'છત્રીવાલી'માં જોવા મળી હતી.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Sponsored Links by Taboola