એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહનો બ્લેક બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ જોવા મળ્યો, જુઓ વાયરલ તસવીરો
Continues below advertisement

રકુલ પ્રિત સિંહ
Continues below advertisement
1/5

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રી રકુલ પ્રિત તેની તસવીરોને લઈ ચર્ચામાં છે. રકુલ તેના ગ્લેમરસ લુક અને ક્યૂટ ચહેરાથી ચાહકોનું દિલ જીતી લે છે. રકુલની તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
2/5
હાલમાં જ અભિનેત્રી 'HT મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ 2022'ના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અભિનેત્રી બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
3/5
રકુલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના હોટ અંદાજની તસવીરો શેર કરી છે. અલગ-અલગ અંદાજમાં એક્ટ્રેસ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/5
રકુલ પ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોથી ફેન્સને ઘાયલ કર્યા છે.
5/5
ફિલ્મોની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહે યારિયાં, ઐયારી, દે દે પ્યાર દે, સરદાર કા પૌત્ર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. (તમામ તસવીરો રકુલ ઈન્સ્ટાગ્રામ)
Continues below advertisement
Published at : 16 Jul 2022 04:49 PM (IST)