Rakul Preet Singh: વ્હાઇટ સાડીમાં રકુલ પ્રીત સિંહે બતાવી અદાઓ , જુઓ સુંદર તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ થેંક ગોડમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

રકુલ પ્રીત સિંહ

1/9
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
2/9
વ્હાઇટ સાડીમાં રકુલ પ્રીત સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/9
રકુલનો આ ફોટો એક એવોર્ડ ફંક્શનનો છે જ્યાં તેણે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
4/9
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તે સિવાય 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.
5/9
રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.
6/9
રકુલે સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
7/9
આ દિવસોમાં જેકી ભગનાની સાથે તેના લગ્નના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે.
8/9
ઈન્સ્ટાગ્રામ પર રકુલ પ્રીત સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.
9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Sponsored Links by Taboola