Pran Pratishtha: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કેટરિના સિલ્ક સાડીમાં પતિ વિક્કી કૌશલ સાથે થઇ રવાના, જુઓ તસવીર

રામની નગરી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિકી કૌશલ પણ તેની પત્ની કેટરિના કૈફ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થયો છે.

તસવીર ઇન્સ્ટામાંથી

1/8
રામની નગરી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.સોમવારની વહેલી સવારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સેલેબ્સ પણ અયોધ્યા જવા રવાના થયા હતા. વિકી કૌશલ પણ તેની પત્ની કેટરિના કૈફ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થયો છે.
2/8
આ દરમિયાન કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા.
3/8
તેના લુકની વાત કરીએ તો કેટરીનાએ ખાસ પ્રસંગ માટે ગોલ્ડન કલરની સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/8
કેટરીનાએ કપાળ પર બિંદી અને કાનમાં બુટ્ટી પહેરી હતી. અભિનેત્રીએ મિનિમલ મેકઅપ સાથે તેના હેક ખુલ્લા રાખીને લૂકને કમ્પલિટ કર્યો છે.
5/8
વિકી કૌશલે બેજ શેરવાની પહેરી હતી અને તેના વાળ મેન બનમાં બાંધ્યા હતા.
6/8
બંનેએ એકબીજાના હાથ પકડીને એરપોર્ટ પર પેપ્સ માટે પોઝ આપ્યા હતા.
7/8
કેટરિના અને વિકીના ટ્રેડિશનલ લુકની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ આ કપલના લુકના ફેન્સ વખાણ કરી રહ્યા છે.
8/8
સેલેબ્સ કપલ ટ્રેડિશનલ લૂકમાં બેહદ સુંદર દેખાઇ રહ્યું છે. આ સાથે અમિતાભ, રણબીર આલિયા સહિતના સેલેબ્સ અયોઘ્યા જવાના રવાના થયા છે
Sponsored Links by Taboola