'રામાયણ' બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા બોલ્ડનેસથી મચાવે છે ધમાલ
રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ' હંમેશા કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે અને તેની પ્રપૌત્રી પણ એટલી જ ચર્ચામાં રહે છે. રામાનંદ સાગરની પપૌત્રી સોશિયલ મીડિયા સ્ટાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામાનંદ સાગરની પ્રપૌત્રી ખૂબ જ બોલ્ડ છે. તે જોઈને લોકોને ઘણી વાર આશ્ચર્ય થાય છે.
રામાનંદ સાગરની પ્રપૌત્રી મીનાક્ષી સાગરની પુત્રી છે. મીનાક્ષી સાગર રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરની પુત્રી છે.
સાક્ષીનું ઈન્સ્ટાગ્રામ જોઈને સ્પષ્ટ થાય છે કે તે રિયલ લાઈફમાં ખૂબ જ હોટ અને મોડર્ન છે.
સાક્ષી યુએસમાં રહે છે. તેઓ સિંગર અને ગીતકાર છે. આ ઉપરાંત તે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર પણ છે,
સાક્ષીના ઈન્સ્ટાગ્રામ પર 554K ફોલોઅર્સ છે. જો તમે રામાનંદ સાગરની પૌત્રીના એકાઉન્ટ પર નજર નાખો, તો તમને એક કરતા વધુ હોટ તસવીરો જોવા મળશે. સાક્ષી ઇન્સ્ટાગ્રામ પર તેની બિકીની ફોટો શેર કરતી રહે છે.
સાક્ષીના દરેક ફોટા પર તેના ફેન્સ કોમેન્ટ કરે છે, જોકે ઘણી વખત તે વધુ પડતા બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરવાને કારણે ટ્રોલ પણ થાય છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ