ભોજપુરી એક્ટ્રેસ Rani Chatterjeeનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી હાલમાં ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટ શેર કર્યું છે. રાણી ચેટર્જીએ હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં તસવીરો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોજપુરી એક્ટ્રેસ Rani Chatterjeeનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ છે. રાણી ચેટર્જીએ આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે.
ડીપ રેડ કલરના આ અદભૂત ગાઉને રાણીની સુંદરતામાં વધારો કર્યો છે. આ આઉટફિટમાં કિલર પોઝ આપતી રાણીની તસવીરો વાયરલ થઈ રહી છે.
ડીપ નેકલાઇન ડ્રેસમાં રાણી પણ ખૂબ જ સ્લિમ લાગી રહી છે.આ સુંદર તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, જ્યારે તમે મને જુઓ છો ત્યારે મારું હૃદય થંભી જાય છે. ભોજપુરી સિનેમાની જાદુઈ રાણી.
રાણીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે
રાનીની આ તસવીરો જોઈને તમે પણ તેના કિલર લુક્સના વખાણ કર્યા વગર નહીં રહી શકો.
ઈન્સ્ટા પર વર્કઆઉટ કરતી વખતે રાણી પોતાની તસવીરો શેર કરતી રહે છે.
ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી સોશિયલ મીડિયા સ્ટાર છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.