રશ્મિ દેસાઇની બિકિની તસવીરો જોઈ તેના દિવાના થઈ જશો, જુઓ બોલ્ડ અંદાજ
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ તેના સ્ટાઇલિશ લુક અને ગ્લેમરસ સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. ફરી એકવાર રશ્મિ તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે. ખૂબ જ શાનદાર અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ રશ્મિના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
રશ્મિ દેસાઈ તેના સ્ટાઇલિશ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની સ્ટાઈલ જોઈને ચાહકો નજર હટાવી શકતા નથી. બિકિની અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.
રશ્મિ દેસાઈ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે. રશ્મિ 2006માં સિરિયલ રાવણથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.
રશ્મિ દેસાઈ ભોજપુરી, ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે.
(તમામ તસવીરો રશ્મિ દેસાઈ ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)