Rashmika Mandanna Pics: ‘ગુડબાય’ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રશ્મિકા મંદાના, તસવીરોમાં જુઓ એક્ટ્રેસનો કાતિલ અંદાજ
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેની અપકમિંગ ફિલ્મ 'ગુડબાય'માં જોવા મળશે. તે આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિકાની 2021 ના અંતમાં આવેલી ફિલ્મ 'પુષ્પા' એ ખૂબ હિટ રહી હતી. તેણે 'શ્રીવલ્લી' ના પાત્રથી લોકપ્રિયતા મેળવી છે.
રશ્મિકા હવે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુડબાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
'ગુડબાય' 7 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને અભિનેત્રીએ પ્રમોશન શરૂ કરી દીધું છે.
અભિનેત્રી 'ગુડબાય'ના પ્રમોશન માટે જુહુમાં જોવા મળી હતી, જ્યાંથી તેની કેટલીક તસવીરો સામે આવી છે.
આ તસવીરોમાં રશ્મિકા ક્રોપ ટોપ અને લોંગ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી ખૂબ જ કિલર પોઝ આપી રહી છે.
જો કે, 'ગુડબાય' એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં રશ્મિકા અને અમિતાભ બચ્ચન સિવાય નીના ગુપ્તા અને સુનીલ ગ્રોવર જેવા સ્ટાર્સ પણ છે
રશ્મિકા