Rubina Dilaik: એક્ટ્રેસ રુબિનાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
1/6
ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક (Rubina Dilaik)ની હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. રુબિના દિલૈકની બ્લેક બિકિનીમાં તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. રુબિના પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. તેણી દર વખતે તેના પ્રદર્શનમાં જીવ રેડી દે છે. રૂબીનાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તે બિગ બોસ 14 નો ભાગ બની અને તેણે તેના નામે ટ્રોફી કરી.
2/6
ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક 10 વર્ષથી વધુ સમયથી ટીવી જગતમાં છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઘણું નામ કમાવ્યું છે.
3/6
ટીવી એક્ટ્રેસ રુબિના દિલૈકનો બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/6
આ પહેલા પણ રુબિકાની બિકિની તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ હતી.
5/6
ટીવી જગતની 'છોટી બહૂ' અને 'કિન્નર બહૂ'ના નામથી પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ રૂબિના
6/6
Bigg Boss 14 વિજેતા રુબિના દિલૈક ફેન્સ માટે હોટ તસવીરો શેર કરતી રહે છે.
Published at : 29 Jan 2022 05:11 PM (IST)