Rubina Dilaik Photo: રુબિના દિલૈકની બ્રાલેસ તસવીરોએ તાપમાનનો પારો કર્યો હાઈ
gujarati.abplive.com
Updated at:
17 Feb 2024 11:48 PM (IST)
1
Rubina Dilaik Photo: રુબિના દિલૈકે છોટી બહુ ફિલ્મથી ટીવીના પડદે ડેબ્યુ કર્યું હતું. આ સિરીયલમાં રુબિનાએ રાધિકા વહુનો રોલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રુબિના દિલૈકના રાધિકા વહુના રોલને ખુબ પસંદ કરાયો હતો. રુબિનાએ ટીવી ડેબ્યુ પહેલાં પણ ચર્ચા જગાવી હતી.
3
રુબિના દિલૈકે ટીવી ડેબ્યુ પહેલાં બે બ્યુટી પેજૈંટ જીત્યા હતા. રુબિના મિસ શિમલા 2006 અને મિસ ઈન્ડિયા 2008 રહી ચુકી છે
4
મિસ ઈન્ડિયા 2008 બન્યા બાદ રુબિનાએ ટીવી ડેબ્યુ કર્યું હતું.
5
રુબિના ઝલક દિખલા જા પહેલાં ખતરોં કે ખેલાડી 12માં જોવા મળી હતી.
6
રુબિના તેના સ્ટાઈલીશ અંદાજ માટે ફેમસ છે. રુબિના દિલૈકના ફોટોને ખુબ લાઈક કરે છે ફેન્સ.