Sara Tedulkar Photo: સુંદરતામાં બોલિવૂડની હિરોઈનોને ટક્કર આપે છે સારા તેંડુલકર, જુઓ ગ્લેમરસ તસવીરો

Sara Tedulkar Photo: ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ ગોપી વૈદ દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી.

સારા તેંડુલકર

1/8
Sara Tedulkar Photo: ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ ગોપી વૈદ દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી.
2/8
પીળા રંગના આઉટફીટમાં સારા સુંદર લાગી રહી છે.
3/8
સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ડિઝાઇનર ગોપી વૈદના આ ડ્રેસ સાથેની તેની તસવીર શેર કરી છે.
4/8
સારા તેંડુલકર હંમેશા તેના પરફેક્ટ લુક અને પોશાક માટે હેડલાઇન્સમાં રહે છે.
5/8
તહેવારોની સિઝનમાં તે ભારતીય પોશાકમાં ખૂબ જ સુંદર લાગે છે.
6/8
ગણેશ ચતુર્થીના અવસર પર સારાએ સાડીમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
7/8
સારા ડિઝાઇનર ગોપી વૈદ દ્વારા ડિઝાઇન કરાયેલ નિયોન રફલ્ડ સાડીમાં જોવા મળે છે.
8/8
ભારતીય ડ્રેસમાં તેનો આ અવતાર ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
Sponsored Links by Taboola