Kareena Kapoor Pics: પરિવાર સાથે ફરવા નીકળ્યા સૈફ અલી ખાન અને કરિના કપૂર
Kareena Kapoor Pics: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. કરીના સાથે સૈફ, જેહ અને તૈમુરે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા.
Continues below advertisement

કરીના અને સૈફ અલી ખાન
Continues below advertisement
1/7

Kareena Kapoor Pics: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. કરીના સાથે સૈફ, જેહ અને તૈમુરે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા.
2/7
આ દિવસોમાં કરીના કપૂર તેની આગામી ફિલ્મ ક્રૂના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 29 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા કરીના તેના પરિવાર સાથે જોવા મળી હતી.
3/7
કરીના કપૂર, સૈફ અલી ખાન, તૈમુર અલી ખાન અને જેહ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
4/7
આ દરમિયાન સૈફ અલી ખાન મરૂન કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો. કરીનાના લુકની વાત કરીએ તો તેણે બ્લેક ટ્રાઉઝર સાથે સફેદ ટી-શર્ટ પહેરી હતી. આ સાથે તેણે ડેનિમ જેકેટ પહેર્યું હતું.કરીના કપૂરનો નાનો દીકરો જેહ પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતી લે છે.
5/7
કરીનાના જેકેટ પર લખેલું હતું - રિસ્ક ઇટ, ફેક ઇટ, સ્ટીલ ઇટ. કરીનાનું જેકેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
Continues below advertisement
6/7
કરીનાએ ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી. કરીનાને ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવતી જોઈને લોકો ખુશ છે.
7/7
કરીના અને સૈફની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. કરીનાના ફેમિલી ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.સૈફ અલી ખાન છેલ્લે આદિપુરુષમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે દેવારામાં જોવા મળવાનો છે. કરીનાની વાત કરીએ તો ક્રૂ બાદ તે રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં જોવા મળશે.
Published at : 21 Mar 2024 01:48 PM (IST)