Saif Ali Khan: કરીના શૂટિંગ માટે લંડન પહોંચી, તૈમૂર સાથે મુંબઇમાં રૉક મ્યૂઝિક એન્જોય કરી રહ્યો છે સૈફ અલી ખાન

જ્યારથી કરીના કપૂર શૂટિંગ માટે લંડન ગઈ છે ત્યારથી સૈફ અલી ખાન તેના પુત્ર તૈમૂર સાથે મુંબઈમાં છે. પિતા પુત્રની આ જોડી એકસાથે ખૂબ એન્જોય કરી રહી છે.

Saif Ali Khan

1/7
જ્યારથી કરીના કપૂર શૂટિંગ માટે લંડન ગઈ છે ત્યારથી સૈફ અલી ખાન તેના પુત્ર તૈમૂર સાથે મુંબઈમાં છે. પિતા પુત્રની આ જોડી એકસાથે ખૂબ એન્જોય કરી રહી છે.
2/7
બોલિવૂડના નવાબ સૈફ અલી ખાને હંમેશા પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીત્યું છે. સૈફ અલી ખાનને રોક મ્યુઝિકનો પણ શોખ છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે પોતાના પુત્ર સાથે એક સંગીત સમારોહમાં જોવા મળી મળી રહ્યો છે
3/7
આ દિવસોમાં કરીના કપૂર પોતાની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે. તેણી નાના પુત્ર જેહને સાથે લઈ ગઈ છે.
4/7
આવી સ્થિતિમાં સૈફ અલી ખાન તેના મોટા પુત્ર તૈમુર સાથે મુંબઈમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5/7
તાજેતરમાં સૈફ તેના પુત્ર તૈમૂર સાથે સૌથી આઇકોનિક રોક મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચ્યો, ત્યારે ચાહકો તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા.
6/7
આ પહેલા સમાચાર આવ્યા હતા કે સૈફ તેના પુત્ર સાથે માલદીવમાં રજાઓ ગાળવા ગયો હતો.
7/7
સૈફ અલી ખાન
Sponsored Links by Taboola