Sakshi Malik: બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે સાક્ષી મલિક, જુઓ હોટ તસવીરો
મુંબઈ: ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં સાક્ષી તેની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. બ્લેક ડ્રેસમાં સાક્ષી મલિકે હોટ તસવીરો શેર કરી છે.
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
બોડીકોન ડ્રેસમાં સાક્ષી મલિક બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.