Sakshi malik : સાક્ષી મલિકનો બોલ્ડ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Sakshi malik : સાક્ષી મલિકનો બોલ્ડ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
તસવીર સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ
1/8
મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
2/8
હાલમાં સાક્ષી મલિક તેની બિકિની તસવીરોને લઈને ચર્ચામાં છે.
3/8
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે.
4/8
આ તસવીરોમાં અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
5/8
ચાહકો પણ તેની બિકિની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6/8
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
7/8
સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
8/8
સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.
Published at : 30 Aug 2022 08:00 PM (IST)
= 8">