Sakshi malik: સાક્ષી મલિકનો સાડીમાં કાતિલ અંદાજ જોવા મળ્યો, તસવીરો જોઈ દંગ રહી જશો
Sakshi malik: સાક્ષી મલિકનો સાડીમાં કાતિલ અંદાજ જોવા મળ્યો, તસવીરો જોઈ દંગ રહી જશો
સાક્ષી મલિક
1/8
મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
2/8
હાલ સાક્ષી તેની સાડી તસવીરોને લઈને ચર્ચામાં છે.
3/8
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં તસવીરો શેર કરી છે.
4/8
એક્ટ્રેસ સાડીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
6/8
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
7/8
સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
8/8
સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.
Published at : 09 Sep 2022 04:10 PM (IST)
= 8">