Salman Khan Bodyguard Salary: બોડીગાર્ડ શેરાને દર મહિને આટલી મોટી સેલેરી આપે છે સલમાન ખાન, જાણી દંગ કરી જશો
શેરા બોલીવૂડનો સૌથી પોપ્યુલર બોડીગાર્ડ છે. જે છેલ્લા 26 વર્ષથી સલમાન ખાનને સિક્યોરિટી આપે છે. શું આપ જાણો છો. સલમાન ખાન તેમને કેટલી સેલેરી આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેતા સલમાન ખાનને એમ જ લોકો ભાઇજાન નથી કહેતા તેમની દરિયા દિલ્લી પણ સહજ પ્રભાવિત કરનાર છે, સલામાન ખાને તેમની સુપરહિટ ફિલ્મ બોડીગાર્ડ શેરાને સમર્પિત કરી છે.
શેરાનું રિયલ નામ ગુરમિત સિંહ જોલી છે. તેનો જન્મ મુંબઇમાં એક સીખ પરિવારને ત્યાં થયો હતો. શેરા બોડી બિલ્ડિંગના શોખીન છે. તે 1987માં મિસ્ટર મુંબઇ જુનિયરનો કિતાબ જીતી ચૂક્યાં છે
વાત 1995ની છે. આ સમયે સલમાન ખાનને એક બોડીગાર્ડની જરૂર હતી. અરબાઝ ખાને શેરા સાથે આ સમયે સલમાન ખાનની મુલાકાત કરાવી હતી અને આજે પણ તે તેની રક્ષા કરી રહ્યો છે.
શેરાની ખુદની સિક્યોરિટી એજન્સી પણ છે. જેનું નામ તેમણે તેમના દીકરા ટાઇગર પરથી રાખ્યું છે. તે અનેક ઇન્ટરનેશનલ કલાકારને પણ સુરક્ષા આપી ચૂક્યાં છે.તેઓ જસ્ટીન બીબર,જૈકી ચૈન, માઇકલ જૈકશન જેવી હસ્તીની પણ સુરક્ષા આપી ચૂક્યાં છે.
શેરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,. તે તેમના અંતિમ શ્વાસ સુધી સલમાન ખાન સાથે જ રહશે. સલામાન ખાન શેરાને વાર્ષિક 2 કરોડનું પેકેજ આપે છે એટલે કે તેમની મંથલી સેલેરી 16 લાખ રૂપિયા છે.