Samantha Ruth Prabhu PHOTO: લો-કટ ટોપમાં સામંથા રૂથ પ્રભુએ આપ્યા સિઝલિંગ પોઝ
gujarati.abplive.com
Updated at:
22 Mar 2024 11:34 PM (IST)

1
Samantha Ruth Prabhu PHOTO: સમંથા રૂથ પ્રભુ દક્ષિણ ભારતની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. પુષ્પા ફિલ્મના આઈટમ સોંગ 'ઓ અંટવા' બાદ તેની ફેન ફોલોઈંગ વધુ વધી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
સામંથા માત્ર ખૂબ જ ફિટ અભિનેત્રી નથી પરંતુ તેની સ્ટાઈલમાં પણ કોઈનાથી પાછળ નથી.

3
જ્યારે ફેશનની વાત આવે છે, ત્યારે સામંથાથી વધુ ફેશનેબલ કોઈ નથી.
4
સામંથાને ફેશન અને સ્ટાઇલની ખૂબ જ સારી સમજ છે જે તેને સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક બનાવે છે.
5
સામંથા હંમેશા ટ્રેન્ડી ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે અને તાજેતરમાં તેના દ્વારા શેર કરાયેલા નવા ફોટા તેનો પુરાવો છે.
6
સામંથાએ હાલમાં જ કેટલાક ફોટા શેર કર્યા છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
7
(All Photo Instagram)