Sandeepa Dhar Photo: બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં ગોર્જિયસ લાગી સંદીપા ધર
Sandeepa Dhar Photo: સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર તેના લુકે કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.
Continues below advertisement
સંદીપા ધર
Continues below advertisement
1/6
સંદિપા ધરએ અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી.
2/6
આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.
3/6
સંદીપાએ દબંગ 2 ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. સંદીપા ધરનો જન્મ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો.
4/6
તે પ્રોફેશનલી પ્રશિક્ષિત ડાન્સર છે. તેણીના નૃત્ય માટે ઘણા પુરસ્કારો જીત્યા પછી, તેણીએ વાણી ગણપતિ હેઠળ 8 વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ લીધી છે.
5/6
તેણે શ્યામક દાવર અને ટેરેન્સ લુઈસ પાસેથી 4 વર્ષ સુધી જૈજ અને કન્ટેમ્પરરીની તાલીમ પણ લીધી છે. તે નેશનલ પબ્લિક સ્કૂલ, ઈન્દિરાનગર, બેંગ્લોરની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે.
Continues below advertisement
6/6
2010માં, ધરે રાજશ્રી પ્રોડક્શનની હિન્દી ફિલ્મ ઈસી લાઈફ મે અભિનેતા અક્ષય ઓબેરોયની સામે સિનેમામાં પ્રવેશ કર્યો હતો. સ્ટાર સ્ક્રીન, ફિલ્મફેર અને સ્ટારડસ્ટ એવોર્ડ્સમાં અભિનેત્રી શ્રેષ્ઠ નવોદિત નોમિનેશન મેળવીને તેણીના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
Published at : 29 Oct 2025 07:53 PM (IST)