સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ
ત્રિશાલા દત્ત
1/6
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે.
2/6
ત્રિશાલા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. ત્રિશાલા અવારનવાર પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે.
3/6
ત્રિશાલા દત્તે થોડા સમય પહેલા વજન ઘટાડ્યું છે. આવી સ્થિતિમાં તેનું ફિજીકલ ટ્રાન્સફોર્મેશન જોવા જેવું છે.
4/6
ત્રિશાલાના પ્રોફેશનની વાત કરીએ તો તે વ્યવસાયે સાઇકોથેરાપિસ્ટ છે. તે અમેરિકામાં રહે છે.
5/6
ત્રિશાલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. તેનો ઉછેર તેના દાદા-દાદી દ્વારા થયો હતો.
6/6
દરિયા કિનારે કુલ અંદાજમાં જોવા મળી ત્રિશાલા. (All Photos-Instagram)
Published at : 18 Jul 2022 09:28 PM (IST)