Sanjeeda Shaikh Photo: નવા ફોટોશૂટમાં સંજીદા શેખે ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ, તસવીરોએ લગાવી આગ

Sanjeeda Shaikh Photo:  ટીવી સિરિયલની અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

સંજીદા શેખ

1/6
આ દરમિયાન અભિનેત્રી સંજીદા શેખે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
2/6
જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો.
3/6
સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રીએ પોતાની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને બતાવી હોય.
4/6
આ પહેલા પણ અભિનેત્રી સંજીદા શેખે ઘણી વખત પોતાનો બોલ્ડ લુક બતાવીને ચાહકોને ક્લીન બોલ્ડ કર્યા છે.
5/6
અભિનેત્રી સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ ચોંકી ગયા હતા. જે બાદ લોકો તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.
6/6
એટલું જ નહીં, અભિનેત્રી સંજીદા શેખે આ તસવીરમાં તેના ટોન્ડ એબ્સને ફ્લોન્ટ કર્યા હતા. અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
Sponsored Links by Taboola