Sara Ali Khan Photo: બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં સુંદર લાગી સારા અલી ખાન

સારા અલી ખાન
1/8
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનું નામ ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.
2/8
સ્ટાર કિડ હોવા છતાં પણ તેણે પોતાની શાનદાર એક્ટિંગ અને મહેનતના કારણે ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું છે.
3/8
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
4/8
સારા અલી ખાન દરરોજ પોતાના ચાહકો માટે નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
5/8
સારા અલી ખાનનો આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
6/8
સારા તેની ગ્લેમર સ્ટાઈલના કારણે લાખો હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
7/8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે વિક્રાંત મેસીની આ ફિલ્મમાં જોવા મળશે
8/8
All Photo Credit: Instagram
Published at : 25 Apr 2022 12:49 PM (IST)