Sara Ali Khan PHOTO: સારા અલી ખાનનો રોયલ લુક, જુઓ તસવીરો
Sara Ali Khan PHOTO: સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં સારા અલી ખાને તેની કેટલીક તસવીરો શેર કરી છે.

સારા અલી ખાન
1/8
Sara Ali Khan PHOTO: સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં સારા અલી ખાને તેની કેટલીક તસવીરો શેર કરી છે.
2/8
સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પોઝ આપતા ઘણી તસવીરો શેર કરી છે.
3/8
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને થોડાં જ વર્ષો થયા છે પરંતુ તેણે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
4/8
સારા અલી ખાન પોતાની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
5/8
તે ફેન્સ માટે તેના સંબંધિત વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
6/8
સારા અલી ખાને ફરી એકવાર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. આમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે.
7/8
સારા અલી ખાને રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી.
8/8
સારા અલી ખાન અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.
Published at : 02 Apr 2023 10:53 PM (IST)