Sara Ali Khan Pics: ખાટલા પર બેસી સારા અલી ખાને આપ્યા પોઝ

એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેનો દેશી અવતાર સામે આવ્યો છે.

સારા અલી ખાન

1/7
એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેનો દેશી અવતાર સામે આવ્યો છે.
2/7
તસવીરોમાં સારા અલી ખાન એક ગામમાં એક પલંગ પર બેઠેલી ગુલાબી સાડીમાં પોઝ આપી રહી છે અને તેની આસપાસ ઘણો કચરો ફેલાયેલો છે.સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે ફરી એકવાર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
3/7
તસવીરોમાં સારા અલી ખાન એક ગામમાં એક પલંગ પર બેઠેલી ગુલાબી સાડીમાં પોઝ આપી રહી છે અને તેની આસપાસ ઘણો કચરો ફેલાયેલો છે.
4/7
આ તસવીરો શેર કરતી વખતે સારાએ કેપ્શનમાં લખ્યું છે કે તમે જ્યાં પણ જાવ છો તમે કોઈને કોઈ રીતે તમારો હિસ્સો બની જાવ છો.
5/7
બીજી તરફ સારાની આ તસવીરો પર યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું, આ બધું માત્ર દેખાડો છે.
6/7
સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'એ વતન મેરે વતન'માં જોવા મળશે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola