સારા અલી ખાને શેર કર્યો રેટ્રો લૂક, નહીં જોયો હોય અભિનેત્રીનો આવો અંદાજ
સારા અલી ખાન,રેટ્રો લૂક, બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસ
1/5
સારા અલી ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. હાલમાં જ તેણે તેનો રેટ્રો લુક તેના ફેન્સ સાથે શેર કર્યો છે.
2/5
સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
3/5
બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં સારા સુંદર લાગી રહી છે.
4/5
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 40 મિલિયન આસપાસ ફોલોઅર્સ છે
5/5
સારા અલી ખાન તેના ખિસ્સામાં હાથ રાખીને પોઝ આપતી જોવા મળે છે.
Published at : 15 May 2022 04:54 PM (IST)