Sara Ali Khan PHOTO: બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં સારા અલી ખાને બતાવ્યો જલવો, જુઓ તસવીરો

Sara Ali Khan PHOTO: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.

 સારા અલી ખાન

1/6
Sara Ali Khan PHOTO: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.
2/6
હાલમાં જ તેણે સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.
3/6
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના એક્સપેરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે.
4/6
આ તસવીરમાં એક્ટ્રેસ કેમેરા સામે ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે. તેની આ સ્ટાઇલ ખૂબ જ હોટ લુક આપી રહી છે.
5/6
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન સૈફ અને અમૃતા સિંહની દીકરી છે. સૈફે લગ્નના 13 વર્ષ બાદ અમૃતાને છૂટાછેડા આપી દીધા હતા. જે બાદ તેણે અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા.
6/6
 સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Sponsored Links by Taboola