Sara Gurpal Photos: સારા ગુરપાલની હોટ તસવીરોએ વધાર્યો તાપમાનનો પારો

Sara Gurpal Photos: બિગ બોસ 14 ફેમ સારા ગુરપાલ હાલમાં વિદેશમાં તેની રજાઓ માણી રહી છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.

Continues below advertisement

સારા ગુરપાલ

Continues below advertisement
1/7
'બિગ બોસ 14'માં જોવા મળેલી પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલે તેના બોલ્ડ એક્ટથી ચાહકોને ધૂમ મચાવી દીધી છે.
2/7
સારા આ દિવસોમાં વિદેશમાં રજાઓ માણી રહી છે, જ્યાંથી તે સતત તેના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરી રહી છે.
3/7
તાજેતરમાં સારા ગુરપાલે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં અભિનેત્રી બોલ્જ લુકમાં કહેર વર્તાવતી જોવા મળી રહી છે.
4/7
આ તસ્વીરમાં સારા ગુરપાલ તેના કામુક લુકથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
5/7
સારાના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Continues below advertisement
6/7
સારા ગુરપાલની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. લોકો અભિનેત્રીની સુંદરતા અને તેના કર્વી ફિગરના વખાણ કરી રહ્યા છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola