Sara Gurpal Photos: વ્હાઈટ મિનિ ડ્રેસમાં સારા ગુરપાલે આપ્યા કિલર પોઝ, જુઓ તસવીરો
Sara Gurpal Photos: બિગ બોસ 14 ફેમ સારા ગુરપાલ હાલમાં પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ વ્હાઈટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
Continues below advertisement
સારા ગુરપાલ
Continues below advertisement
1/6
'બિગ બોસ 14'માં જોવા મળેલી પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલે તેના બોલ્ડ એક્ટથી ધૂમ મચાવી દીધી છે.
2/6
આ તસ્વીરમાં સારા ગુરપાલ તેના કામુક લુકથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
3/6
સારાના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
4/6
સારા ગુરપાલની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ફેન્સ તેની તસવીરો પર ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
5/6
લોકો અભિનેત્રીની સુંદરતા અને તેના કર્વી ફિગરના વખાણ કરી રહ્યા છે.
Continues below advertisement
6/6
બાથટબ પર બેસી સારા એક બાદ એક બોલ્ડ પોઝ આપી રહી છે. આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
Published at : 15 Nov 2025 01:54 PM (IST)