Sara Tendulkar Photo: અનંત અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં સારા તેંડુલકરે ટ્રેડિશનલ લુકમાં લૂંટી મહેફીલ

Sara Tendulkar traditional looks: પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.

સારા તેંડુલકર

1/7
Sara Tendulkar traditional looks: પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.
2/7
આ તસવીરોમાં અભિનેત્રી તેના દેસી લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી
3/7
પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા તેંડુલકર તેના દેસી લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
4/7
સારા તેંડુલકરની આ તસવીરો અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની છે. જ્યાં સારા તેંડુલકર તેના માતા-પિતા અંજલિ અને સચિન તેંડુલકર સાથે પહોંચી હતી.
5/7
સારા તેંડુલકરની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ હતી. જેના પર લોકોએ શુભમન ગિલ વિશે ઘણી કોમેન્ટ કરી હતી.
6/7
આ દરમિયાન સચિન તેંડુલકરની દીકરી સારાએ ખૂબ જ સુંદર ટ્રેડિશનલ ડ્રેસમાં ફેન્સને તેના ફોટા બતાવ્યા. સારા તેંડુલકરની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola