Sara Tendulkar Photo: સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે સારા તેંડુલકર

Sara Tendulkar Photo: પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.

સારા તેંડુલકર

1/7
આ તસવીરોમાં અભિનેત્રી તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી.
2/7
આ દરમિયાન સચિન તેંડુલકરની દીકરી સારાએ ખૂબ જ કુલ અંદાજમાં તેના ફોટા ક્લિક કરાવ્યા છે. સારા તેંડુલકરની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
3/7
ક્રિકેટર સચિન તેંડુલકરની લાડલીની આ તસવીરો જોઈને ચાહકોના પણ દિલ ધડકવા લાગ્યા છે. સારા તેંડુલકરની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
4/7
સારા તેંડુલકર, ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરની પુત્રી છે. તેનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો.
5/7
સારાએ મુંબઈની ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે. ત્યારબાદ તેણે લંડનની યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) માં મેડિસિનનો અભ્યાસ કર્યો છે.
6/7
સારાની રુચિ ફેશન અને મોડેલિંગમાં પણ છે. તેણે કેટલીક બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યું છે અને સોશિયલ મીડિયા પર પણ તે ઘણી સક્રિય છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola