Sara Tendulkar Photo: ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જોય કરી રહી છે સચિનની લાડલી સારા તેંડુલકર
Sara Tendulkar Photo: પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.
સારા તેંડુલકર
1/6
આ તસવીરોમાં અભિનેત્રી વિદેશમાં પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ તસવીરો બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી.
2/6
પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા તેંડુલકર ખુબસુંદર લાગી રહી છે.
3/6
સારા તેંડુલકરની આ તસવીરો ઓસ્ટ્રેલિયા પ્રવાસની છે. આ તસવીરોમાં સારા દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.
4/6
સારા તેંડુલકરની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે, સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
5/6
સારા તેંડુલકરની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સારા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.
6/6
સારાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.
Published at : 29 Jan 2025 11:34 PM (IST)