Sezal Sharma Photos: કાન્સમાં સેજલ શર્માનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર

Sezal Sharma Photos: સેજલ શર્મા એક એવું નામ છે જે બહુમુખી પ્રતિભા ધરાવે છે કારણ કે આ અભિનેત્રીએ બોલીવુડ, પંજાબી, મરાઠી અને તેલુગુની ફિલ્મોમાં કામ કર્યું છે.

Continues below advertisement

સેજલ શર્મા

Continues below advertisement
1/6
ણે તાજેતરમાં ભારતીય પેવેલિયનમાં તેની વેબસિરીઝ 'ડાઇસ' સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સેજલે 2013માં પંજાબી ફિલ્મ 'વિયા 70Km' દ્વારા તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
2/6
'ઈશ્ક ના હોવે રબ્બા' (2018) સિવાય સેજલે બોલિવૂડ, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2015 માં, તેણીએ વીર દાસ અને સોહા અલી ખાન સાથે ફિલ્મ '31 ઓક્ટોબર' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
3/6
જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, પરંતુ વિવેચકોએ તેની પ્રશંસા કરી હતી.
4/6
આ પછી, તે બોલિવૂડ ફિલ્મો 'દિલ મેં તુમ હી હો' અને 'ગેમ પૈસા લડકી' (2018) માં જોવા મળી હતી અને બંને ફિલ્મોએ બોક્સ-ઓફિસ પર ધૂમ મચાવી હતી.
5/6
ફિલ્મો ઉપરાંત, 2017માં તેણે કપિલ કૌસ્તુભ શર્માની વેબ સીરિઝ 'લવ, લાઈફ એન્ડ સ્ક્રુ અપ્સ' સીઝન 2 માં પણ કામ કર્યું હતું, જેનું નિર્દેશન યુવરાજ પરાસર દ્વારા કરવામાં આવ્યું હતું.
Continues below advertisement
6/6
અભિનેત્રી સેજલ શર્માએ ટોલીવુડ ફિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યા છે. આ સિવાય સેજલે 'બોડી કોડ' જેવી ઘણી બ્રાન્ડ્સ સાથે સહયોગ કર્યો છે.
Sponsored Links by Taboola