Shahrukh Khan Photo: દુબઈથી પરત ફર્યો શાહરુખ ખાન, એરપોર્ટ પર જોવા મળ્યો ‘જવાન’નો જલવો
Shahrukh Khan Photo: શાહરૂખ ખાન જવાન ફિલ્મની ઈવેન્ટમાં હાજરી આપીને દુબઈથી પરત ફરતી વખતે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
શાહરુખ ખાન
1/8
Shahrukh Khan Photo: શાહરૂખ ખાન જવાન ફિલ્મની ઈવેન્ટમાં હાજરી આપીને દુબઈથી પરત ફરતી વખતે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
2/8
મુંબઈ એરપોર્ટ પર શાહરૂખ સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ હાજર હતી.
3/8
બન્ને કારમાં બેસતા પહેલા વાત કરતા જોવા મળ્યા હતા.
4/8
દુબઈમાં 'જવાન' નું ટ્રેલર લોન્ચ કરવા પહોંચ્યો હતો શાહરુખ
5/8
શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે.
6/8
ટ્રેલર લોન્ચ માટે શાહરૂખ ખાને દુબઈમાં એક મેગા ઈવેન્ટમાં હાજરી આપી હતી
7/8
તમને જણાવી દઈએ કે 'જવાન' શાહરૂખ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ છે. આ વર્ષની શરૂઆતમાં 'પઠાણ' રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા
8/8
નયનતારા 'જવાન'માં શાહરૂખ ખાન સાથે લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણના કેમિયોના પણ સમાચાર છે.
Published at : 02 Sep 2023 11:01 PM (IST)