Shakti mohan: યલ્લો આઉટફિટમાં શક્તિ મોહને આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

Shakti mohan: યલ્લો આઉટફિટમાં શક્તિ મોહને આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

શક્તિ મોહન

1/8
ડાન્સ કોરિયોગ્રાફર શક્તિ મોહન યલ્લો આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
2/8
નવા લૂકમાં શક્તિ મોહન ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/8
યલ્લો આઉટફિટમાં શક્તિ મોહને ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/8
શક્તિ મોહનની આ તસવીરોને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
5/8
શક્તિએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે.
6/8
નવા લૂકમાં એક્ટ્રેસ અને ડાન્સર શક્તિ મોહન હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
7/8
ચાહકો પણ તેના આ નવા લૂકને પસંદ કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો શક્તિ મોહન ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola