Shama sikander: શમા સિકન્દરનો હોટ બિકિનીમાં કાતિલ લૂક વાયરલ
Shama sikander: શમા સિકન્દરનો હોટ બિકિનીમાં કાતિલ લૂક વાયરલ
શમા સિકન્દર
1/8
ટીવી એક્ટ્રેસ શમા સિકંદર હંમેશા પોતાની બોલ્ડનેસ અને હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.
2/8
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં વાયરલ થવા લાગે છે.
3/8
શમા સિકન્દરનો હોટ બિકિની અંદાજ વાયરલ થયો છે. શમાએ ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે.
4/8
બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી શમા સિકન્દર.
5/8
શમા સિકંદરના બિકીની લૂકની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં, શમા સિકંદર તેના પરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરીને લાખો ચાહકોના દિવાના બનાવ્યા છે.
6/8
બ્લેક બિકિનીમાં શમાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.
7/8
દરિયા કિનારે શમા સિકન્દર બ્લેક બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળી.
8/8
(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Jun 2023 11:28 PM (IST)
= 8">