Shama Sikander: એક્ટ્રેસ શમા સિકન્દર બ્લેક લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
Shama Sikander: એક્ટ્રેસ શમા સિકન્દર બ્લેક લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
શમા સિકન્દર
1/9
ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાના હોટ લુકથી સોશિયલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે. દરેક લૂકમાં શમા સિકન્દર ખૂબ જ હોટ લાગે છે. શમાની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.
2/9
શમા સિકંદરનો બ્લેક મોનોકિનીમાં હોટ અંદાજ વાયરલ થયો છે. શમા આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/9
શમાએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપી રહી છે.
4/9
ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાના હોટ લુકથી સોશિયલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે.
5/9
બ્લેક બિકિની લૂકમાં શમા સિકંદર ખૂબ જ શાનદાર લાગી રહી છે.
6/9
શમા સિકંદર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. તે દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
7/9
શમા બોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. શમા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
8/9
શમા સિકંદર પોતાના ગ્લેમરસ લુકથી બધાને દિવાના બનાવે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શમા સિકંદરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે.
9/9
(તમામ તસવીરો શમા સિકંદર ઈન્સ્ટાગ્રામ )
Published at : 15 Sep 2023 10:33 PM (IST)