Shama Sikander PHOTO: ઓરેન્જ આઉટફીટમાં શમા સિકંદરે ફ્લોન્ટ કર્યું કર્વી ફીગર

Shama Sikander PHOTO: શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.

શમા સિકંદર

1/7
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
2/7
શમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
3/7
સિકંદરની આ તસવીરોમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે. ઓરેન્જ આઉટફીટમાં પરફેક્ટ ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી શમા.
4/7
શમા સિકંદરની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી, અથવા તો એમ કહીએ કે શમા સમયની સાથે વધુ હોટ થઈ રહી છે.
5/7
લેટેસ્ટ લુકમાં અભિનેત્રી ખૂબ જ સ્વેગ જોવા મળી રહી છે. શમા હંમેશાની જેમ આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
6/7
એક્ટ્રેસની આ સ્ટાઈલ જોઈને વિશ્વાસ ન થઈ શકે કે તે 41 વર્ષની છે. આજે પણ પોતાના હોટ લુક અને કર્વી ફિગરથી શમા મોટી અભિનેત્રીઓને માત આપી શકે છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola