Shama sikander: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી શમા સિકન્દર, જુઓ તસવીરો
Shama sikander: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી શમા સિકન્દર, જુઓ તસવીરો
શમા સિકંદર
1/8
ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ શમા સિકંદર પોતાના બોલ્ડ લુકથી ફેન્સના દિલ પર રાજ કરે છે. શમા સિકંદર ઉર્ફી જાવેદ અને સની લિયોન સાથે બોલ્ડનેસમાં સ્પર્ધા કરે છે.
2/8
આ જ કારણ છે કે લોકો શમા સિકંદરને ટીવીની બોલ્ડનેસ ક્વીન કહે છે. આ દરમિયાન, શમા સિકંદરે ઇન્ટરનેટ પર ટ્રેડિશનલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
શમા સિકંદરની કેટલીક તસવીરો સામે આવી છે, જે ચાહકોને પસંદ આવી રહી છે.
4/8
બોલ્ડ લૂકમાં જોવા મળતી એક્ટ્રેસ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/8
અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી શમાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
6/8
એક્ટ્રેસનો આ એથનિક લૂક ચાહકોને પણ પસંદ આવ્યો છે.
7/8
એક્ટ્રેસ શમાએ બોલીવૂડ ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે.
8/8
(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Mar 2024 05:55 PM (IST)
= 8">