Shama Sikander Pics: 41 વર્ષની ઉંમરમાં બ્લેક ગાઉન પહેલી શમા સિકંદરે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
gujarati.abplive.com
Updated at:
20 May 2023 10:06 PM (IST)
1
ટીવીની બોલ્ડ એક્ટ્રેસ શમા સિકંદર ભલે આ દિવસોમાં એક્ટિંગથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયાની ક્વીન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તાજેતરમાં જ એક્ટ્રેસ બ્લેક ગાઉનમાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
3
શમા સિકંદરે તાજેતરમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. જેની કેટલીક તસવીરો તેણે હવે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
4
આ તસવીરોમાં શમા બ્લેક કલરના મલ્ટીકટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5
ફેન્સ શમાના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
6
શમાએ ગ્લોસી મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલ સાથે પોતાનો અદભૂત દેખાવ પૂર્ણ કર્યો હતો.
7
41 વર્ષની શમા બોલ્ડ પોઝ આપી રહી છે.
8
ટીવી સિવાય શમાએ અનેક બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે
9
ટીવી સિવાય શમાએ અનેક બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે