Shama Sikander Pics: શમા સિકન્દરની વર્કઆઉટ કરતી તસવીરોએ લગાવી આગ, જુઓ હોટ અંદાજ
Shama Sikander Pics: શમા સિકન્દરની વર્કઆઉટ કરતી તસવીરોએ લગાવી આગ, જુઓ હોટ અંદાજ
શમા સિકન્દર
1/8
શમા સિકંદરે ટીવી સિરિયલોથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેત્રી હવે કોઈ ઓળખ પર નિર્ભર નથી. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મેળવી છે.
2/8
શમા પોતાના સ્ટાઇલિશ લુક અને સિઝલિંગ અવતારથી દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
3/8
શમા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. શમા દરરોજ નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. શમાની હોટ વર્કઆઉટ કરતી તસવીરો વાયરલ થઈ રહી છે.
4/8
એક્ટ્રેસ શમા સિકન્દર વ્હાઈટ કલરના આઉટફિટમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.
5/8
શમા લાંબા સમયથી કોઈ ટીવી શો કે ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેમ છતાં તેના ચાહકોની યાદી દરરોજ લાંબી થતી જાય છે.
6/8
શમા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.
7/8
શમાની વર્કઆઉટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
8/8
(તમામ તસવીરો શમા સિકન્દર ઈન્સ્ટાગ્રામ)
Published at : 15 Nov 2022 05:48 PM (IST)