Pics: હૉટ એક્ટ્રેસ Jennifer Wingetનો ટ્રેડિશનલ લૂક, નાકમાં નથ, ખુલ્લા વાળ જોઇને ફેન્સના ઉડ્યા હોશ, ખાસ તસવીરો
Jennifer Winget Pics: જેનિફર વિન્ગેટ ફરી એકવાર પોતાની હૉટનેસ નહીં પરંતુ ટ્રેડિશનલ લૂકના કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તેને ટ્રેડિશનલ લૂકમાં કેર વર્તાવ્યો છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનિફર વિન્ગેટ હાલમાં એકમોટી અભિનેત્રી બની ગઇ છે, અને તેની પૉપ્યૂલારિટી પણ ખુબ વધી છે. તેની નવી તસવીરોમાં તે પરંપરાગત વસ્તોમાં ફોટોશૂટ કરાવી રહી છે.
આ તસવીરોમાં જેનિફર વિન્ગેટ સ્મૉકી આઇ મેકઅપ, નાકમાં નથણી અને ખુલ્લા વાળો સાથે દેખાઇ રહી છે. પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે તેને ખાસ લૂક અપનાવ્યો છે.
લેટેસ્ટ તસવીરોમાં તેને યલો કલરનો શાઇની લેંઘો પહેર્યો છે, જેમાં તે કાતિલ લાગી રહી છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવ્યા બાદ તે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે.
તેની તસવીરો જોઈને ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સ સાથે રિએક્શન આપી રહ્યા છે. ઘણા ચાહકો તો એવું પણ કહે છે કે તે એટલી સુંદર ન હોવા જોઈએ કે તેને જોઈ ચાહકોના ધબકારા અટકી જાય.
જેનિફર વિન્ગેટ આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. જોકે, જેનિફર વિંગેટ જાણે છે કે દરેક વખતે લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું. તેને 13.6 મિલિયન લોકો ફોલો કરે છે.
જેનિફર વિન્ગેટ નાના પડદા પર ટૉપની એક્ટ્રેસ બની ચૂકી છે, તેની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે એક્ટર કરણ સિંહ ગ્રૉવરની એક્સ વાઇફ છે.
જેનિફર વિન્ગેટ