Shamita Shetty: શમિતા શેટ્ટીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Shamita Shetty: શમિતા શેટ્ટીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
શમિતા શેટ્ટી
1/9
બોલીવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે. એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
2/9
બોડીકોન ડ્રેસમાં શમિતા શેટ્ટી ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/9
એક્ટ્રેસનો આ સ્ટનિંગ લૂક વાયરલ થઈ રહ્યો છે.
4/9
શમિતા શેટ્ટીએ કેમેરા સામે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે. ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે.
5/9
શમિતા શેટ્ટી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. જેણે યશ રાજ ફિલ્મ્સની બ્લોકબસ્ટર ફિલ્મ 'મોહબ્બતેં'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
6/9
જોકે તે આ ફિલ્મમાં સાઈડ રોલમાં જોવા મળી હતી. પરંતુ તેમનું કામ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ પછી શમિતાને ઘણી ફિલ્મો મળી.
7/9
શમિતા શેટ્ટીએ જિમ્મી શેરગિલ અને ઉદય ચોપરાની ફિલ્મ 'મેરે યાર કી શાદી હૈ'ના ગીત 'શરારા શરારા' પર ડાન્સ કર્યો ત્યારે બધા તેના દિવાના થઈ ગયા.
8/9
શમિતા શેટ્ટી પોતાની શાનદાર તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.
9/9
(તમામ તસવીરો શમિતા ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Oct 2023 10:17 PM (IST)