shanaya kapoor : બ્રાલેસ થઈ શનાયા કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો

shanaya kapoor : બ્રાલેસ થઈ શનાયા કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો

શનાયા કપૂર

1/8
શનાયા કપૂરે ભલે હજુ સુધી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું ન હોય પરંતુ તે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
2/8
શનાયા કપૂરે લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે અને બ્રાલેસ થઈ ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે.
3/8
શનાયા કપૂરનો આ બેકલેસ લૂક લોકોને તેની તસવીરો વારંવાર જોવા માટે મજબૂર કરી રહ્યો છે.
4/8
શનાયા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ ગ્લમેરસ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/8
કેમેરાની સામે શનાયા ખૂબ જ સુંદર રીતે પોઝ આપતી જોવા મળે છે.
6/8
ચાહકો પણ તેના આ બોલ્ડ અને હોટ અંદાજ જોઈને દિવાના બની ગયા છે.
7/8
બ્લેક બોડીકોન ડ્રેસમાં પણ એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે.
8/8
(તમામ તસવીરો શનાયા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola