Shanaya Kapoor Photo: પાર્ટીમાં ચાર ચાંદ લગાવશે શનાયા કપૂરનો આ સાડી લુક
gujarati.abplive.com
Updated at:
13 Mar 2024 10:45 PM (IST)
1
Shanaya Kapoor Photo: બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ શનાયા કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ દેશી અવતાર જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે.
3
શનાયાએ બોલિવૂડમાં પગ પણ નથી મૂક્યો તે પહેલા પણ તે પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
4
શનાયાની ફેન ફોલોઈંગ પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. ઈન્સ્ટાગ્રામ પર શનાયાના લાખો ફોલોઅર્સ છે.
5
શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટા પર તેના એકથી વધુ ફોટો શેર કરતી રહે છે.
6
શનાયાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ દેશી અવતાર જોવા મળી રહ્યો છે.