સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિનના રિસેપ્શનમાં અનારકલી સૂટમાં છવાઇ સારા અલી ખાન

Sharmin Segal Wedding Reception: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું.

સારા અલી ખાન

1/6
Sharmin Segal Wedding Reception: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું.
2/6
સારા અલી ખાનથી લઈને અદિતિ રાવ હૈદરીએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
3/6
સંજય લીલા ભણસાલીની ભત્રીજીના વેડિંગ રિસેપ્શનમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સારા અલી ખાન પણ તેમાંથી એક હતી.
4/6
સારા અલી ખાને આ ઈવેન્ટમાં પણ પોતાના ટ્રેડિશનલ અંદાજથી તમામને ચોંકાવી દીધા હતા.
5/6
આ દરમિયાન તે રોયલ બ્લુ અનારકલી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/6
આ સાથે તેણીએ પંજાબી શૂઝ પહેર્યા હતા અને વાળ ખુલ્લા રાખ્યા હતા.શર્મિન સહગલે ગયા મહિને ભવ્ય સમારોહમાં બિઝનેસમેન અમન મહેતા સાથે લગ્ન કર્યા હતા. હવે કપલે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.
Sponsored Links by Taboola